અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ~~>અહીં ક્લિક કરો

Search This Website

Monday, 24 January 2022

26 January 2022 Republic Day stickers in Gujarat

26 January Republic Day stickers in Gujarati૨૬ જાન્યુઆરી ની શુભેછાઓ,Republic Day Stickers in Gujarati, Republic Day Wishes in Gujarati, 26 January 2022 Happy Republic Day Wishes, 26 January 2022 Quotes Photos , 26 January 2022 Wishes in Gujarati.


૨૬ જાન્યુઆરી ની શુભેછાઓ | Republic Day Wishes in Gujarati | 26 January 2022 Republic Day stickers in Gujarat


ભારતદેશમાં  26 January ને રાષ્ટીય તહેવાર ને ખુબ ખુબ ધૂમધામ થી ઉજવવામાં આવે  છે.  ત્યારે અમારી Gyangujarat.in  ની ટીમ દ્વારા તમને 26 January ની શુભેચ્છાઓ પાઠવીએ છીએ, 26 January 2022 Republic day wishes Quotes images photos in Gujarati, Republic day 2022 wishes in Gujarati


26 January 2022 Republic Day stickers in Gujarat Download



26 January પ્રજાસત્તાક દિનના દિવસે તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે Republic Day Wishes Share કરી શકો તેવા ખુબજ સુંદર 26 January 2022 Shayari in Gujarati, 26મી જાન્યુઆરી નો ડાન્સ, Republic day Quotes in Gujarati, 26 January Slogan in Gujarati, 26 January Shayari in Gujarati અને પ્રજાસત્તાક દિન શાયરી અહીં નીચે આપેલ છે. જે તમને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવવા માં મદદરૂપ થશે.


ગર્વ કરો કે તમે એવા દેશમાં રહો છો કે, 
જેનો એક સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે.
🦚 હેપી ગણતંત્ર દિવસ 🦚

આજે 26 મી જાન્યુઆરી છે, આપણા રાષ્ટ્રીય નાયકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ રાખવાનો એક ઐતિહાસિક દિવસ કે જેમણે આપણને પ્રજાસત્તાક રાષ્ટ્ર આપવા માટે મુશ્કેલીઓ વેઠી છે.
🌹 ગણતંત્ર દિવસની શુભકામના 🌹

26 January Shayari in Gujarati


તરવું હોય તો સમંદર માં તરો,
નદી અને નાડા માં શું રાખું છે.
પ્રેમ કરવો હોય તો વતન સાથે કરો,
આ બેવફા માણસો માં શું રાખ્યું છે.
🇮🇳 Happy Republic Day 🇮🇳

બચપન કા વોભી એક દોર થા
ગણતંત્ર મેંભી ખુશીકા શોર થા.
ના જાને ક્યુ મેં ઇતના બડા હો ગયા,
ઇન્સાનિયત મેં મજહબી બૈર હો ગયા!
🦚 હેપી ગણતંત્ર દિવસ 🦚


મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં શક્તિ, આત્મામાં ગર્વ, અને હૃદયમાં ઉત્સાહ. ચાલો પ્રજાસત્તાક દિન પર આપણા ભારતને સલામ કરીએ.
🙏 પ્રજાસત્તાક દિનની શુભકામના 🙏

26 January 2022 શુભેછાઓ પાઠવવા માટે બેસ્ટ application  : 


Applications name Download Link
26 Jan Republic Day Stickers Download Here
Republic Day Stickers For Whatsapp (26-January) Download Here
26 January Republic Day sticker Download Here
Republic Day Stickers for Whatsapp Download Here
26 January Photo Editor Download Here
Republic Day Stickers Download Here
26 January Photo Editor, Republic Day Photo Editor Download Here


15 ઓગસ્ટ 1946 માં ભારતને બ્રિટીશ ગુલામીમાંથી મુક્ત કરવામાં આવ્યો. સ્વતંત્રતા દિવસ પર, તમામ શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. 15 ઓગસ્ટે, આ વર્ષે 2022માં ભારત 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. આ રાષ્ટ્રીય પર્વના દિવસે હું તમારા માટે બેસ્ટ Happy Independence Day Quotes in Gujarati અને 15 August Gujarati Shayari લાવ્યો છું. દરેક એકબીજાને શુભેચ્છા પાઠવે છે અને વીર સપૂતો દ્વારા કરવામાં આવેલા બલિદાનને પણ યાદ કરે છે.

No comments:

Post a Comment

rivan