અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ~~>અહીં ક્લિક કરો

Search This Website

Showing posts with label GSEB SSC RESULT. Show all posts
Showing posts with label GSEB SSC RESULT. Show all posts

Sunday, 22 May 2022

ધોરણ 12 કોમર્સ પરિણામને લઈને મહત્વપૂર્ણ સમાચાર

ધોરણ 12 કોમર્સ Result ને લઈને મહત્વપૂર્ણ સમાચાર : બોર્ડના ધોરણ-12 પરીક્ષાના પરિણામની તારીખની જાહેરાત બાબતે સોશિયલ મિડીયામાં વાયરલ થયેલ બિન સત્તાવાર અખબારી યાદી અંગે સ્પષ્ટતા, અફવાઓથી સાવધાન રહેવું.


ધોરણ 12 કોમર્સ પર‍િણામ 2022 Date and Time


ધોરણ 12 [ કોમર્સ ] સામાન્ય પ્રવાહનું પરિણામને લઇને મોટા સમાચાર આવ્યા છે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 2022 જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે. જૂનના પ્રથમ સપ્તાહમાં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. જયારે પણ ધોરણ 12 ( GSEB STD 12 COMMERCE RESULT 2022 ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.

ધોરણ 12 કોમર્સ પરિણામને લઈને મહત્વપૂર્ણ સમાચાર



Gujarat Board 12th Result 2022 Date and Time


GSEB 12th Result 2022 Date and Time : Gujarat Board will Release the GSEB 12th Result 2022 in May, tentatively. Gujarat HSC Commerce Result 2022 for std 12th will be announced online on www.gseb.org and www.gsebeservice.com To check Gujarat Board std 12th Result 2022 GSEB, students have to connect with their respective schools as the Result will be Released through school login.

ધોરણ 12 કોમર્સ પરિણામ 2022  Click Here
GyanGujarat.in Home Page  Click Here
Join WhatsApp Group  Click Here


GSEB 12th Exam 2022 Result : Gujarat consists of subject wise marks, grades, percentile and other important details. Students must note that the online GSEB HSC Commerce Result 2022 Gujarat board is provisional. They should check all mentioned details in the GSEB 12th Result 2022.

Read Also :

After the std 12th Result 2022 Gujarat board Declaration, Qualified students can take admission in the 11th class. Read the complete article to know in detail about the Gujarat Board HSC Result 2022 GSEB Date, website and other details of 12th Results.


Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB)


The Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) came into existence on 01 May 1960, the Board is responsible to conduct all the activities concerning the education in Gujarat State like the development, controlling, administrative, and Organizing the state’s higher educational system. 


The most important activities of the Board include conducting the exam, declaration of results, setting the syllabus, confirming the dates. GSEB conducts the Class 10th and 12th Board exam in the state of Gujarat.

ધોરણ 12 કોમર્સ પરિણામને લઈને મહત્વપૂર્ણ સમાચાર





Gyangujarat.in for latest updates, ધોરણ 10 પર‍િણામ, ધોરણ 12 પર‍િણામ, SBI Jobs, IBPS Jobs, BOI Jobs, Clerk Jobs, Probationary Officer Jobs, CA Jobs, MBA Jobs, MBBS Jobs, Peon Jobs, Binsachivalay Clerk Jobs, Police Jobs, Constable Jobs, Exam Pattern, Syllabus, Exam Result, Government Schemes, Government Jobs, Private Jobs, General Knowledge, Current Affairs, and other many more information for this site.... Thank You.
Read More »

Monday, 16 May 2022

GSEB SSC RESULT 2022 - ધોરણ 10 પરીણામ 2022

GSEB SSC RESULT 2022 - ધોરણ 10 પરીણામ 2022



GSEB SSC RESULT 2022 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) મે મહિનામાં ધોરણ 10 પરીણામ 2022 GSEB SSC RESULT 2022 તેમજ ધોરણ 12 પરીણામ 2022 GSEB HSC RESULT 2022 ની જાહેરાત કરવામાં આવેલ હોય,  GSEB સામાન્ય રીતે માર્ચ મહિના દરમિયાન માધ્યમિક શાળા પ્રમાણપત્ર (SSC) ધોરણ 10 ની પરીક્ષાઓનું આયોજન કરે છે. તમે આ www.Gyangujarat.in પર તમારું GSEB SSC Result 2022 જોઇ શકશો. તેમજ ઓફીસયલ વેબસાઇટ માં તમારુ રીઝલ્ટ જોવા માટે Google માં સર્ચ કરો www.gseb.org તેમાં આપના સીટ નંબર નાખીને GSEB SSC RESULT 2022 જોઇ શકો.


ધોરણ 12 પરિણામ 2022 



આ વર્ષે ગુજરાત રાજયમાં ધોરણ 10 ની અંતિમ પરીક્ષાઓ  28 મી માર્ચથી ૧૨ મી એપ્રિલ 2022 દરમિયાન યોજાઈ હતી, જેમાં GSEB SSC RESULT 2022 મે મહિનામાં કોઈક સમયે ધોરણ 10 પરિણામ જાહેર થવાની અપેક્ષા છે. GSEB HSC (સામાન્ય) પરીક્ષાઓ 28મી માર્ચથી 12 એપ્રિલ 2022 દરમિયાન લેવામાં આવી હતી.

ધોરણ 10 પરિણામ 2022


GSEB SSC RESULT 2022 : ગુજરાત બોર્ડના પરિણામ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.  તમામ GSEB SSC RESULT 2022 અને ખાનગી વિદ્યાર્થીઓને પરિણામો વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં અમારા દ્રારા આપવમાં આવે છે તેમજ આપના અથવા આપના સગા વહાના ધોરણ 10 પરીણામા 2022 તમે અમારી સાઇપ પરથી પણ ચેેક કરી શકશો. અમારી સાઇટનું નામ www.Gyangujarat.in છે. 




[ પરીણામ ] ધોરણ 10 પરિણામ 2022 | ધોરણ 12 પરિણામ 2022 Update :



Latest Update Date : 18/05/2022 || ધોરણ 12 સાયન્સના પરિણામ તા. 12/05/2022 જાહેર કરવામાં આવેલ છે. 12 સાયન્સમા રેગ્યુલર 95982 અને રિપીટર 11984 સહિત કુલ 107966 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ગુજકેટમાં પણ આ વર્ષે વિદ્યાર્થીઓ ઘટતા 107694 વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાંથી 102913 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી. તા. 12/05/2022 પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને દસ દિવસ બાદ બોર્ડની માર્કશીટ આપવામાં આવશે.


GSEB SSC & HSC RESULT જોવા માટેની મહત્વની માહિતી 

Name Of Examination Gujarat Secondary and Higher Secondary Education Board
Name Of Exam GSEB SSC Board Exams 2022
Post Name GSEB SSC RESULT 2022
Exam Mode Offline
Exam Start Date 28/03/2022
Exam End Date 09/04/2022
Official Website www.gseb.org
GSEB SSC Result 2022
May 2022 (Tentatively)
Total Number Of Students
9.70 Lakhs (Approximate)
This Post Website www.Gyangujarat.in


ગુજરાત માધ્યમીક શિક્ષણ બોર્ડનું SSC RESULT અને HSC RESULT 2022 બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org પર SSC BOARD RESULT 2022 અને HSC BOARD RESULT 2022 જાહેર કરવામાં આવે છેે. GSEB (ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ) દ્વારા ઓનલાઇન SSC RESULT 2022 અને HSC RESULT 2022 જાહેર કરવામાં આવે છેે.


GSEB SSC RESULT 2022 - ધોરણ 10 પરીણામ 2022


GSEB SSC RESULT કેવી રીતે ચેક કરવું ?


GSEB SSC RESULT 2022 તપાસવા માટે, વિદ્યાર્થીઓ www.Gyangujarat.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. અથવા તો ઓફીસયલ વેબસાઇટ www.gseb.org જોઇ શકશો. કેવી રીતે ઓફીસયલ વેબસાઇટ પર આપનું રીઝટ કેવી રીતે ચકાસવું તેની સંપર્ણ માહિતી નીચે આપવામાં આવી છે. 

ધોરણ 10 પરિણામ કેવી રીતે ચેક કરવું ?

  • સૌ પ્રથમ Result જોવા માટે ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જાઓ
  • તે વેબસાઇટના હોમ પેજ પર GSEB SSC RESULT 2022 (10મું)  પર ક્લિક કરો.
  • GSEB SSC RESULT તપાસવા માટે તમારે તમારો સીટ નંબર દાખલ કરો.
  • સીટ નંબર દાખલ થયા બાદ ' submit button' પર ક્લિક કરો.
  • GSEB SSC RESULT 2022 નું પરિણામ સ્ક્રીન પર ખુલશે.
  • પરિણામ ડાઉનલોડ કરો અને તેને ભવિષ્યના સંદર્ભ માટે રાખો

રીઝલ્ટ ચેક કરવા અહીં કલિક કરો : Click Here


ધોરણ ૧૦ નું રીઝટલ નામ પ્રમાણે કેવી રીતે ચેક કરવું ? Gujarat 10th Result Name Wise 2022


GSEB SSC RESULT 2022 : ધોરણ ૧૦ પરીક્ષાના રીઝલ્ટની અંતિમ તારીખ હજુ સુધી પરીક્ષા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી નથી. પરંતુ કેટલાક સ્ત્રોતો અનુસાર Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા ધોરણ 10 ના પરિણામ જૂન 2022 ના અંતિમ સપ્તાહમાં જાહેર કરશે.




ધોરણ 12 પરિણામ જાહેર 


GSEB 10 RESULT 2022 ની અદ્યતન માહિતી મેળવવા માટે અરજદારોએ નિયમિત પણે અમારી વેબસાઇટ www.Gyangujarat.in તપાસવી જોઈએ. આમ છતાં Gujarat Secondary and Higher Secondary Education Board હજુ સુધી પરીક્ષાના પરિણામો વિશે સત્તાવાર માહિતી પ્રદાન કરવાની બાકી છે. ડેટા જેમ જેમ ઉપલબ્ધ થશે તેમ પરીક્ષા અધિકારીના મુખ્ય પૃષ્ઠ પર તેને ઍક્સેસિબલ બનાવવામાં આવશે અને અમે તેને જરૂરી માહિતી સાથે અહીં પોસ્ટ કરીશું.

 




નામ પ્રમાણે રીઝલ્ટ જોવા માટેેે ની લીંક : Click Here

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું 10મું પરિણામ 2022 જાહેર થશે, ત્યારે તે વિદ્યાર્થીઓ અને ગુજરાત શિક્ષણ પરિષદમાં રાજ્યવ્યાપી ઉત્તેજનાનું કારણ બનશે. જો ગુજરાત બોર્ડનું 10મું પરિણામ 2022 જાહેર થશે, તો વિદ્યાર્થીઓના માથામાં સેંકડો ચિંતાઓ અને પ્રશ્નો ભરાઈ જશે. વિદ્યાર્થીઓએ તેમનું સંયમ જાળવવું જોઈએ અને તાર્કિક રીતે વિચારવું જોઈએ. GSEB SSC RESULT 2022 ની જાહેરાત પછી, પરિણામ ચકાસવાનું અને તેને ડાઉનલોડ કરવાનું આવશ્યક છે.


ધોરણ ૧૦ ટોપર વિધાથીઓની આનસર કી ૨૦૨૧ | Download Topper Answer Key



Toper std 10 Answer Key PDF Download

 

ધોરણ ૧૦ પછી શું કરવું જાણો તમામ માહિતી કારર્કીદી માર્ગદશન દ્વારા


દરેક વિધાથીઓ તેમજ માતા પતિના મનમાં એકજ સવાલ ઉદ્ભભવતો હોય છે કે ધોરણ ૧૦ પછી શું કરવું. હવે ચિંતા છોડીદો તમારા દરેક સવાલનો જવાબ અહીંયા છે. GSEB SSC RESULT આવ્યા બાદ તમારે બાળક માટે મહત્વના અભ્યાસ ક્રમોની યાદી નીચે કારર્કીદી માર્ગદશનમાં આપેલ છે.  


દર વર્ષે 10મા કે 12મા પછીની કારકિર્દી માર્ગદર્શિકા ગુજરાત રાજ્ય સરકાર 10મા અને 12માના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શિકા પુસ્તિકા પ્રકાશિત કરે છે. આગળની કારકિર્દીની પસંદગી માટે તે તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે.


ધોરણ 10 પરિણામ અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો


1. પ્રશ્ન : આ પરીક્ષાઓ વર્ષમાં કેટલી વખત લેવામાં આવે છે ?

જવાબ : આ પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવે છે.

2. પ્રશ્ન : પરીક્ષા માટે કેટલો સમય નક્કી કરવામાં આવ્યો હતો?

જવાબ : આ પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 1:15 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો હતો.

3. પ્રશ્ન : ધોરણ 10 પરિણામ કયારે અને કેવી રીતે જાહેર કરવામાં આવશે?

જવાબ : ધોરણ 10 પરિણામ માત્ર ઓનલાઈન મોડમાં જ જાહેર કરવામાં આવશે.

4. પ્રશ્ન : આ માટે સત્તાવાર વેબસાઇટ લિંક શું છે?

જવાબ :  ધોરણ 10 અને ધોરણ 12 પરીણામ જોવાની વેબસાઇટ લિંક www.gseb.org.in



GSEB ધોરણ 10નું પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે?



મીડિયા અહેવાલો અનુસાર, ધોરણ 10નું પરિણામ 01 જૂન થી 05 જૂન દરમિયાન જાહેર કરવાની યોજના છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે 10માનું પરિણામ જાહેર કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. બસ બોર્ડ મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ કરવાના અંતિમ તબક્કામાં છે.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે HSC Result જાહેર કરી દીધું છે. બોર્ડ દ્વારા ધોરણ 12 એટલે કે HSC Result 12 મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું છે. ઘણીવાર એવું જોવા મળે છે કે 12માના પરિણામના 15 દિવસમાં બોર્ડ 10માનું પરિણામ જાહેર કરી દે છે. આ મુજબ SSC Result જૂનના પ્રથમ વીક સુધીમાં આવી શકે છે. જોકે પરિણામની તારીખ અંગે બોર્ડ દ્વારા કોઈ માહિતી જારી કરવામાં આવી નથી. 


ધોરણ 10 પરિણામ SMS દ્રારા કેવી રીતે ચેક કરવું ? 



જો વેબસાઈટ ડાઉન અથવા ધીમી હોય, તો વિદ્યાર્થીઓ આ ફોર્મેટમાં SSC સીટ નંબર નાખી આ નંબર  56263 પર SMS મોકલીને આપનું પરિણામ જોઈ શકે છે.



ધોરણ 10 માં કેટલા વિદ્યાર્થીએ પરીક્ષા આપી ?


ધોરણ 10 માં 812120 એ પરીક્ષા આપી છે. જેમાં 786921 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.જેમનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થશે. તેથી આ વેબસાઈટ ની દરરોજ મુલાકાત લેતું રહેવું.


GSEB 10th Result 2022 Live Updates : The Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) is expected to Declare Class 10 results soon. Students will be able to access the results through the official website www.gseb.org when released. Gujarat Board conducted GSEB SSC 2022 exam from March 28 to April 9, 2022. However, there is no official confirmation from the board authorities regarding ધોરણ 10 પરિણામ declaration date and time.
Read More »

rivan