ગુજરાતી Stickers for WhatsApp Download
WhatsApp App માટે ગુજરાતી સ્ટિકર્સ : હાલ સમગ્ર ગુજરાતમાં WhatsApp Stickers નો ટેન્ડ ચાલી રહયો છે. આજ કાલ લોકોને વાંતચીત કરવા માટે WhatsApp Stickers નો ખુબજ ઉપયોગ કરી રહ્યા છે. તો આજે તમારા માટે TOP 5 Gujarati WhatsApp Stickers App ડાઉન્લોડ કરવા માટે પાેેેસ્ટ બનાવવામાં આવેલ છેે. આપણે ગુજ્જુ છીએ તો શું કામમ બીજા લોકોથી પાછળ રહીએ. તો ચાલો નીચે WhatsApp Stickers App ડાઉન્લોડ કરવા માટેની લીંક આપવામાં આવેલ છેે .
Gujarati Stickers for WhatsApp 2022
Stickers Cafe - Animated WAStickers
Stickers Cafe - Animated WAStickers : આ એપ દ્વારા તમે પોતાના મોબાઇલમાં ફોટાના બેકગ્રાઉન્ડ ઈરેઝર વડે તમારા પોતાના પર્સનલ સ્ટિકર્સ બનાવી શકો છો. તમે એપમાં સ્ટિકર એડિટર વડે WhatsApp Stickers 2022, પર્સનલ ટેક્સ્ટ સ્ટિકર્સ, પર્સનલ કાર્ટૂન સ્ટિકર્સ વગેરેને સપોર્ટ કરી શકો છો.
WhatsApp માટે ગુજરાતી સ્ટિકર્સ Download This App
આ એપમાં તમને નીચે મુજબની વિવિધ સ્ટિકર્સ ડાઉન્લોડ કરીને આપના મિત્રોને મોકલી શકશો. જેની તમામ યાદી નીચે આપવામાં આવેલ છે.
- WhatsApp માટે મેરી ક્રિસમસ સ્ટીકરો.
- વોટ્સએપ માટે હેપ્પી ન્યૂ યર સ્ટીકર્સ.
- ગુડ મોર્નિંગ સ્ટીકરો.
- ગુડ નાઈટ સ્ટીકરો.
- વ્હોટ્સએપ માટે પબજી સ્ટિકર્સ.
- પબજી શબ્દસમૂહો.
- WhatsApp માટે હેપ્પી દિવાળી સ્ટીકર્સ પેક.
- વોટ્સએપ માટે સ્વતંત્રતા દિવસ સ્ટીકરો.
- WhatsApp માટે ભગવાન કૃષ્ણ સ્ટીકરો.
- WhatsApp માટે ભગવાન સ્ટીકરો.
- WhatsApp માટે ઇસ્લામિક સ્ટીકરો.
- ગણપતિ બાપા સ્ટીકરો.
- ભગવાન હનુમાનજી સ્ટીકરો.
- વલણ સ્ટીકરો.
- રક્ષા બંધન સ્ટીકરો.
- ખ્રિસ્તી સ્ટીકરો.
- વોટ્સએપ માટે કિસ સ્ટીકરો.
- Gujarati WhatsApp માટે લવ સ્ટીકરો.
- વોટ્સએપ માટે મોર્નિંગ શાયરી.
- વોટ્સએપ માટે ગુજરાતી પ્રેરણા.
- WhatsApp માટે ગુજરાતી શાયરી મજાક.
- ગુજરાતી લવ સ્ટોરી સ્ટિકર્સ.
- મેહોના સ્ટીકરો
- તારક મહેતા સ્ટીકર્સ
- જેઠાલાલ સ્ટીકરો.
- કોમેડી ફેક્ટરી સ્ટીકરો.
- ગુજ્જુ લવ શાયરી સ્ટિકર્સ.
- ગુજ્જુ મોટિવેશન સ્ટિકર્સ
આ એપ્લીકેશન ઘણી બધી ભાષાઓ આપવામાં આવેલ છે જેમાં પોર્ટુગીઝ, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, તેલુગુ, તમિલ સ્ટીકરો, મરાઠી, કન્નડ જેવી વિવિધ ભાષાઓમાં તમને આ Top 5 WhatsApp Stickers જોવા મળશે. અને અમે દરરોજ એપ્સ માટે વિવિધ ભાષાઓમાં સ્ટીકરો ઉમેરીએ છીએ.
Download Top 5 Gujarati WhatsApp Stickers App
No | App Name | Download Link |
1 | Stickers Cafe - Animated WAStickers | Download Now |
2 | Gujarati Stickers for Whatsapp - Gujju WAStickers | Download Now |
3 | Gujarati Stickers For WhatsApp - WAStickerApps |
Download Now |
4 | WAStickerApps - Gujarati Stickers | Download Now |
5 | Gujarati Sticker Maker | Download Now |

Stickers Cafe - Animated WAStickers કેવી રીતે યુઝ કરવું ?
- Install and open “Gujju Sticker” application
- Check all the stickers in the list.
- Tap on ‘+’ or add to WhatsApp.
- Confirm with “OK”, it will be added successfully.
- Open the WhatsApp app and anyone’s open chat screen.
- Tap on emoji to see emoji and stickers.
- You will see a new stickers icon at the bottom.
- Tap on it, you will get added stickers.
- It is. Enjoy.
The name “WhatsApp” is a copyright copyright of WhatsApp, there is no sticker pack for WhatsApp.
- The way is associated with sponsorship or endorsement by VSAP, Inc.
- Content in our application infringes any copyright Please let us know so we can remove it
No comments:
Post a Comment