અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ~~>અહીં ક્લિક કરો

Search This Website

Friday, 5 November 2021

પીએમ કિસાન ટેકટર યોજના 2021 | ટ્રેકટર ખરીદવા સહાય 2021 | pm kisan tractor yojana 2021


pm kisan tractor yojana 2021 | પીએમ કિસાન ટેકટર યોજના 2021 | ટ્રેકટર ખરીદવા સહાય 2021



ટ્રેક્ટર સહાય યોજનાની વિગતવાર માહિતી


 

વર્ષ ૨૦૧૦-૧૧ સુધી ખેડુતોને ટ્રેક્ટર ખરીદીમાં સહાય માટેની રાજ્યમાં કેન્દ્ર પુરુસ્કૃત યોજના અમલમાં હતી. ટ્રેક્ટર સહાય યોજનાની અગત્યતાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારશ્રીની ફાર્મ મીકેનાઇઝેશન વધારવાની કટીબધ્ધતા અને ખેડુત સમાજ તરફથી માંગને પોહચી વળવા રાજ્યની પ્લાન યોજના હેઠળ એ.જી.આર. ૫૦ ટ્રેક્ટર સહાયની યોજના વર્ષ ૨૦૧૧-૧૨ થી ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવેલ છે. 


પીએમ કિસાન ટેકટર યોજના 2021

  • યોજનાનું નામ: ટ્રેકટર યોજના 
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 15/11/2021
  • હેલ્પ લાઇન નંબર : 18001801551

ટ્રેક્ટરની જે તે મોડલની કિંમત સમગ્ર રાજ્યમાં અલગ અલગ હતી. પરીણામે નાના સિમાંત ખેડુતો કે જે નેગોશીએશન કરી શકતા ન હતા, તેઓને પ્રમાણમાં વધારે કિંમત ચુકવવી પડતી હતી. જેથી રાજ્ય સરકારશ્રીએ ટ્રેક્ટરનું જે તે મોડેલ સમગ્ર રાજ્યમાં એકજ કિંમતે અને સ્પર્ધાત્મક ભાવો સાથે તમામ ખેડૂતોને ઉપલબ્ધ બને તે માટે વર્ષ ૨૦૧૪-૧૫થી ટ્રેક્ટરની કંપનીઓના મોડેલને એમ્પેનલમેન્ટ કરવામાં આવ્યું

પીએમ કિસાન ટેકટર યોજના 2021


૧૦૦% રાજ્ય પુરસ્કૃત યોજના છે.

પીએમ કિસાન ટેકટર યોજના 2021 યોજનાનો લાભ કોણ લઇ શકે :


  • રાજયનો કોઇ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઇ શકે છે.
  • ખાતા દ્વારા એમ્પેનલ થયેલ કંપનીનું એમ્પેનલ થયેલ મોડલ ખરીદીવાનું રહે છે.


યોજનાના લાભ


  • ફાર્મ મીકેનાઇઝેશનનો વ્યાપ વધારવામાં અને ફાર્મ પાવર અવેલેવીલીટી વધારવામાં ટ્રેક્ટરએ અગત્યનું સાધન છે. પાવર સંચાલીત ઓજારો રાજ્યમાં ખેડુતો અપનાવે તે માટે ટ્રેક્ટર હોવું આવશ્યક છે તેથી નીચે મુજબ ટ્રેક્ટર ખરીદી માટે સહાય આપવામાં આવે છે.
  • ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના મોડેલના ખર્ચના ૨૫% અથવા રૂ. ૪૫૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે સરકાર માન્ય મોડેલ. ખાતા દીઠ વધુમાં વધુ એક માટે
  • ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવરથી વધુ અને ૬૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના મોડેલના ખર્ચના ૨૫% અથવા રૂ. ૬૦૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે સરકાર માન્ય મોડેલ. ખાતા દીઠ વધુમાં વધુ એક માટે



પીએમ કિસાન ટેકટર યોજનામાં અરજી કેવી રીતે કરવી :


  • આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે.
  • ખેડૂત ખાતેદાર યોજનાકીય ઠરાવને આધીન સરકારશ્રીના ઠરાવને આધીન આ યોજનાનો લાભ લઇ શકે છે.
  • આ યોજના માટે સબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઇ-ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. : Clcik Here



અરજી કરવાની લિંક : 

Tags : tractor subsidy in gujarat 2021 tractor subsidy list gujarat 2020 tractor subsidy in gujarat 2021-22 gujarat agriculture subsidy scheme 2021 gujarat government agriculture subsidy ikhedut gujarat agriculture subsidy scheme 2021 tractor subsidy scheme 2020, Tractor yojana 2021,pm kisan tractor yojana,pm kisan tractor subsidy yojana,pm kisan tractor,pm kisan tractor online apply kaise kare,tractor subsidy yojana,kisan tractor yojana,ट्रैक्टर योजना 2022, kisan tractor,kisan tractor yojana mp,pradhanmantri tractor yojana,tractor yojana,किसान ट्रैक्टर योजना 2022 up,pm tractor yojana registration,pm tractor yojana 2021 maharashtra,kisan tractor yojana haryana,pm kisan tractor yojana 2021 punjab,pm kisan tractor yojana 2021 rajasthan,pradhan mantri tractor yojana,tractor scheme for farmers,tractor scheme for farmers in gujrat

No comments:

Post a Comment

rivan